Online pagar bill, Masik patrko

Online pagar bill


School data entry

     તમામ શાળાઓ માટે સ્કુલ ડેટા એન્ટ્રી કરવા નવી વેબસાઈટ લોંચ કરવામાં આવી. જે અંતર્ગત શાળાની તમામ માહિતી આ લીંક માં અપડેટ કરવાની રહેશે.
     શાળાના તમામ પત્રકો શિક્ષકોની માહિતી એમ તમામ પ્રકારની માહિતી એક પોર્ટલ માં અપડેટ કરવા માટેની નવી વેબસાઇટ આજે લોન્ચ કરવામાં આવી.
     દરેક જિલ્લા લેવલ થી અલગ-અલગ પોર્ટલ આપવામાં આવેલ છે જેમાં યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી શાળાની તમામ માહિતી અપડેટ કરી શકાશે.
      વેબસાઇટ ખોલવા માટે નીચેની લીંક ઓપન કરો

https://sasgujarat.in/


Online pagar bill 

હવેથી તમામ શાળાઓના શિક્ષકો ના પગાર બિલ પણ આ જ વેબસાઇટમાં બનાવવાના રહેશે. આ પગાર બીલ બનાવવા માટે શાળા કક્ષાએ તેમજ પગાર કેન્દ્ર ખાતે તમામ શિક્ષકોની માહિતી શાળાઓની માહિતી વગેરે અપલોડ કરવાના રહેશે. પગાર બીલ કેવી રીતે બનાવવા તે અંગે માર્ગદર્શન આપતી Pdf ફાઈલ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરો.

માસિક પત્રક તૈયાર કરવા

દરેક મહિનાના અંતમાં દરેક શાળાએ માસિક પત્રક રજુ કરવાના હોય છે. આ માસિક પત્રક પણ હવેથી આ જ વેબસાઈટ પર ઓનલાઈન કરવાના રહેશે. જે અંતર્ગત દરેક મહિનાની પહેલી તારીખથી માસિક પત્રકો ની કામગીરી ઓનલાઇન કરી શકાશે. માસિક પત્રકો તૈયાર કરવા માટે શાળાની તમામ માહિતી વિદ્યાર્થીઓની સંખ્યા શિક્ષકોની સંખ્યા વગેરે જેવી માહિતી અપલોડ કરવાની રહેશે. આ માહિતી કેવી રીતે કરવી તે માટે ની Pdf ફાઈલ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરો.

પગાર બીલ માર્ગદર્શિકા :: Click here

માસિક પત્રકો માટે ની માર્ગદર્શિકા :: Click here


Online pagar bill, Masik patrko Online pagar bill, Masik patrko Reviewed by Prem Dabhi on September 15, 2019 Rating: 5

No comments:

");
Powered by Blogger.